દવા વિના 70% આવા રોગો ફિઝિયોથેરાપી દ્વારા જ સાજો થઈ શકે છે --
ગાયત્રી વિકલંગ માનવ મંડળ દ્વારા ફિઝીયોથેરાપી અને ફિટનેસ સેન્ટરે કેમ્પ :
દર મહિને ચોથો રવિવાર ફિઝિયોથેરાપી કેમ્પ મફતમાં રાખવામાં આવે છે:
કમર, ગરદન, ખબા, ઘૂંટણની તકલીફ, સીઆઇટીકા, ડિસ્ક ની તકલીફ, સંધિવા, ટેનિસ એલબો, એડીઓ નો દુખાવ, પોસ્ટનેટલ ફિઝીયોથેરાપી, , લકવો , કમર નો દુઃખાવા, , વગેરે .


આ સંસ્થા દ્વારા ગરીબ અને નિરાધાર કન્યાઓના સમુહલગ્નોઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

--
દાનવીર દાતાઓને અમારી નમ્ર વિનંતી જે પણ કૈં દાન આપશે તો આવા વિકલાંગ, વૃદ્ધ, નિરાધાર, , ભાઈ-બહેનો સહયોગ, સહકાર આપીને આ ધનનો સદુપયોગ કરવો જેવો પગ બનાવા, કેલીપસૅ (boot) ધોડી,, ટ્રાઇસિકલ, , જીવન જરૂરિયાત મુજબ જેવી વસ્તુઓ મફત આપવા માં આવશે.
કન્યાદાન મહાન દાન છે --
Gayatri Vikalang Manav Mandals' activities :


-ઉનાળામાં પાણી ના પરબ લગાવામાં આવે છે .

-શિયાળા માં ધાબળા વિતરિત કરવામાં આવે છે.

-દર મહિને અહીં સર્વ રોગ નિદાન કેમ્પ, આઈ ચેકકુપ,.

-મોતિયાનો ઓપેરશન પણ ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવે છે.

-જુના તથા નવા કપડાં પણ લેવી દેવા માં આવે છે.

-15મી ઑગસ્ટ અને 26 જાન્યુઆરી ઉજવણી કરવામાં આવે છે.

-દર શુક્રવરે ગરીબ બાળકો ને ભોજન કરાવામાં આવે છે .

-વિકલાંગ, વૃદ્ધ, વિધવા , નિરાધાર, ભાઈ-બહેનો ને ધરવખરી , ને ધરવખરી સમાન અનાજ, કપડાં અને તાલીમ આપી ને નૌકરિ પણ અપાવવામાં આવે છે .

-ભણતા બાળકોનો નોટબુક ટેમેજ પેંસિલ,, શાળા ગણવેશ, કંપાસ બોક્સ, વગેરે વિતરિત કરવામાં આવે છે..

-યાત્રા જવા ઈચ્તા ભાઈ-બહેનો ને યાત્રા કરાવવામા આવે છે.


અમને કોઈપણ દાન કલમ 80 જી હેઠળ આવક વેરોમાંથી મુક્તિ છે 80 G.



--

અપંગ ની સેવા પ્રભુ સેવા છે.

અમારી પ્રવૃત્તિઓ

2020 Activities Sports day celebration Rakshabandan Celebration Saree Distribution Pm Narendra
2019 Activties યાત્રા 22 ઓગસ્ટ 2019 યોગ વર્કશોપ 6 June 2019 સાડી વિતરણ 18 May 2019 સિલાઈ મશીન વિતરણ નવે
Samuh લગાના 28 April 2019
અમે જાન્યુઆરી વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી છે 2019 ધાબળા વિતરણ જેમ - 6 મી જાન્યુ વિતરણ પતંગો
કૉમેડી કવિ સંમેલન - - મુખ્ય મહેમાન - - શ્રી તારક મહેતા - 28 - ઑગસ્ટ
બોલ ગાંધી બોલ ટીવી શ્રેણી માટે વિડિઓ શૂટિંગ અને ધાબળા વિતરણ 6- ઑક્ટો -18
    ફટાકડા મીઠાઈ વિતરણ અને અનાથ માટે મફત બપોરના ભોજન
      હરિદ્વાર યાત્રા અને પુસ્તકોનું વિતરણ અનુક્રમે 20 મી અને 17 મી જૂન, 2018 ના રોજ કરવામાં આવ્યું હતું. 2018 ..



આ પ્રમાણપત્ર અમને આપવામાં આવ્યું હતું.

અમારા વિશે

Banking details

SBI Bank Ac no : 33456320461

Ac Name : Gaytri Viklang Manav MAndal

IFSC Code : SBIN0013553

*નોંધણી નં. E-2429 (તારીખ 07/03/1995) exempt from Income Tax under Section 80 G

સમુહ લગ્ન યોજના

બેટી બચાવો યોજના માટે દાન માટે અર્જન્ટ જરૂર

અપંગતા તે સમયે શાપ બની જાય છે જ્યારે સમાજ તેઓનું મદદ કરવામાં નિષ્ફળ જાય છે

જ્યારે તમે ગાયત્રી વિકલંગ માનવ મંડળ પર દાન કરો છો 100% દાનનો ભાગ જરૂરિયાતમંદોને પહોંચે છે. આ પારદર્શિતા સાથે અમે તમને ખાતરી આપીએ છીએ કે આ ઉદ્યોગમાં ભંડોળ ઊભુ કરવાની અમારી કિંમત સૌથી ઓછી છે. અમારી વિગતવાર ખંત પ્રક્રિયાઓ અમારા વ્યાપક સાથે વખાણાયેલી છે 1-1 પ્રતિક્રિયા ખાતરી કરે છે કે તમારા પૈસા સારા ઉપયોગમાં લેવાય છે અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે.